દેશ-વિદેશ
News of Tuesday, 5th June 2018

મૃતદેહની સાથે કારની પણ કરાઈ દફન વિધિ

ઉત્તરી ચીન અને બાઓડીંગ સીટીમાં એક વ્યક્તિની અંતિમ ઈચ્છા જાણીને આપને નવાઈ લાગશે, અહીંના એક વ્યક્તિની અંતિમ ઈચ્છા હતી કે તેની કારને પણ તેવી કોફિનની જગ્યા પર દફન કરવામાં આવે, અને આ સ્પેશિયન રિક્વેસ્ટ તેણે પોતાના વિલમા લખી હતી. વીડિયોમાં 28મેના રોજ આ વ્યક્તિને તેની સિલ્વર હુન્ડાઈ સોનાટાની સાથે દફન કરવામાં આવ્યો હતો .

(3:37 pm IST)