દેશ-વિદેશ
News of Tuesday, 5th March 2019

પૂર્વ જાસૂસ અને તેની દીકરીને લઈને બ્રિટનથી નાખુશ છે રશિયા

નવી દિલ્હી: રશિયાએ પોતાના પૂર્વ જાસૂસ સગેઇ સ્ક્રિપલ અને તેની દીકરીને લઈને બ્રિટેનથી નારાજગી જતાવી છે રશિયાએ બને બાપ દીકરી સુધી પહોંચતા માટે બ્રિટેનની આલોચના કરી છે અને તેને આંતરરાષ્ટ્રીય સંધિનું ઉલ્લંઘન કર્યું છે  સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાં ઉપરાજદુત દમિત્રી પોલિસકીએ જણાવ્યું છે કે વિયેના  સંધિ હેઠળ બ્રિટેને દાવો કર્યો છે કે તે સગેઇ અને તેની દીકરી સુધી પહોંચવાની અનુમતિ આપે છે જેથી કરીને જાણી શકાય કે તે જીવિત છે કે નહીં.

(7:02 pm IST)