News of Tuesday, 5th January 2021
2020માં સાઉદી શહેરો પર 75 બૈલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી:હાઉતી મિલિશિયા
નવી દિલ્હી:યમનના ઈરાન સમર્થિત હાઉતી મિલિશિયાએ જણાવ્યું છે કે તેમણે 2020માં સાઉદી અરબના સીમાવર્તી શહેરમાં 75 બૈલિસ્ટિક મિસાઈલ છોડી હતી.સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સમૂહના સૈન્ય પ્રવક્તા યાહ્યા સરાયાએ જણાવ્યું હતું કે મિલિશિયાએ ગયા વર્ષે સરકારી સૈન્ય જગ્યાને નિશાન બનાવીને યમની શહેરોમાં અન્ય 178 બૈલિસ્ટિક મિસાઈલ છોડી હતી.
(5:32 pm IST)