News of Tuesday, 4th December 2018
અમેરિકા અમારી તેલ નિકાસ રોકશે તો ફારસ ખાડીથી નિકાસ નહી થાય : ઇરાન
ઇરાની રાષ્ટ્રપતિ હસન રૃહાનીએ કહ્યુ કે અમેરીકા ઇરાનને તેલ નિકાસ કરતા રોકી નહી શકે એમણે કહ્યુ જો તે (અમેરીકા) ઇરાનને તેલ નિકાસ કરતા રોકશે તો ફારસની ખાડી (ના દેશો) થી કોઇ તેલ નિકાસ નહી થાય. અમેરીકી અધિકારીઓએ કહ્યુ હતુ કે તે ઇરાનની તેલ નિકાસને શૂન્ય પર લાવવા ઇચ્છે છે.
(11:35 pm IST)