News of Friday, 4th October 2019
હોંગકોંગ: માસ્ક પહેરવા પર સરકારનો પ્રતિબંધ: હિંસક પ્રદર્શનને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો નિર્ણય
નવી દિલ્હી: હોંગકોંગમાં સરકારે શુક્રવારના રોજ માસ્ક પહેરીને પ્રદર્શન કરી રહેલ પ્રદર્શનકારીઓ પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી છે એક ઓક્ટોબર ચીનના રાષ્ટ્રીય દિવસ દરમ્યાન હિંસક આંદોલન થયા હતા જેના પછી સરકારે આ નિર્ણય લીધો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આપાતકાલીન નિયમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે 52 વર્ષોમાં આ કાનૂનને પ્રથમવાર લાગુ પાડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે આ ઘોષણાથી હજારો નકાબપોશ પ્રદર્શનકારીઓને ચેતવણી આપવામાં આવી છે.
(7:30 pm IST)