દેશ-વિદેશ
News of Friday, 4th October 2019

પોલેંડમાં ભૂકંપના જટકાના કારણે એક ખનીકનું:16 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: દક્ષિણ-પશ્ચિમી પોલેન્ડમાં રૂડા રલાસ્કાના બાયએસજેવીસ ખાણમાં ભૂકંપના જટકાના કારણે ગુરુવારના રોજ એક ખનીકનું મૃત્યુ થયું છે જયારે અન્ય 16ને ગંભીર રીતે ઇજા પહોંચી છે. ભૂકંપના ઝટકા બપોરના સમયે મહેસુસ કરવામાં આવ્યા હતા તેમની તીવ્રતા રિક્ટર પૈમાના પર  2.6ની આંકવામાં આવી છે.મૃતક શખ્સની વય 39હોવાનું માલુમ પડી રહ્યું છે. તેમજ ઘાયલ  લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(7:28 pm IST)