દેશ-વિદેશ
News of Tuesday, 4th September 2018

ઇઝરાયલી સેનાએ વેસ્ટ બેંકમાં ફિલીસ્તીનીઓને મોતનેઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: ઇઝરાયલી સેનાએ પોતાના કબ્જાવાળા વેસ્ટ બેન્ક સ્થિત એક વિસ્તારમાં ચાકુની અણીએ ફ્લીસટીની નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા છે ઇઝરાયલી સેનાએ એક સંક્ષિપ્ત વક્તવ્યમાં જણાવ્યું હતું કે હેબ્રોનના પૂર્વ વિસ્તારમાં અરબા  પાસે સેનાની જગ્યા પર ચાકુથી હુમલો કરીને ફિલીસ્તીની નાગરિકોને મોતનેઘાટ ઉતારી દીધા છે.

(6:55 pm IST)