દેશ-વિદેશ
News of Wednesday, 4th July 2018

અમેરિકામાં ચાઈનીઝ મોબાઈલની એંટ્રી બંધ

નવી દિલ્હી: દુનિયાની બે પ્રમુખ અર્થવ્યવસ્થા અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વાર ચરમ પર પહોંચી ગયો છે અમેરિકી વાણિજ્ય વિભાગનો હિસ્સો તેમજ રાષ્ટ્રીય દુરસંચાર તેમજ સૂચના પ્રશંસાને સરકારી સ્વામિત્વ વાળા દુનિયાના સૌથી મોટા સેલ ફોન કરિયર તેમજ ચાઈના મોબાઈલને અમેરિકામાં કારોબારમાં લાયસન્સ આપવાની મંજૂરી આપવાની વાત કહી છે.સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ રાષ્ટ્રીય દુરસંચાર તેમજ સૂચના પ્રશાસને સોમવારના રોજ આ વાતની જાણકારી આપી હતી.

(6:26 pm IST)