દેશ-વિદેશ
News of Monday, 4th June 2018

ન્યુઝીલેન્ડમાં મળી આવ્યું 700 વર્ષ જૂનું ગામ

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડમાં વૈજ્ઞાનિકોએ 14મી સદીમાં વસેલ 700 વર્ષ જુના ગામને શોધી કાઢ્યું છે ખોદકામ દરમ્યાન માઓરી ગામમાંથી કોઈ ઉપકરણ અને ખાધાન્ન  પણ મળી આવ્યા છે જેનાથી ત્યાં રહેનાર લોકોની જીવનશેલી વિષે અધિક પ્રકારની જાણકારી મળી રહેવાની સંભાવના જણાઈ રહી છે 2.5 મીટર ઊંડા ખાડામાં મોઆ ચકલીના હાડકા ને અન્ય ખાધાન્ન મોઆની હાડકાથી બનેલ માછલી પકડવાના કાંટા વગેરે જેવા ઉપકરણો મળી આવ્યા છે.

(6:47 pm IST)