દેશ-વિદેશ
News of Monday, 4th June 2018

પેરિસમાં ભેગા થયા સાતફૂટિયા ૧ ર લોકો

લંડન તા. ૪: શુક્રવારે ફ્રાન્સના પેરિસમાં વિશ્વભરમાંથી અસામાન્ય ઊંચાઇ ધરાવતા લોકો ભેગા થયા હતા. અહીં ભેગાં થયેલાં સ્ત્રી-પુરૂષોની હાઇટ એવરેજ સાત ફુટ કે એથી વધુ હતી. આ ઊંચેરા માણસો પહેલાં પેરિસની ગલીઓમાં ફર્યા હતા અને પછી ફેમસ સ્ટેચ્યુ પાસે ગ્રુપ ફોટો પડાવ્યો હતો.

(3:48 pm IST)