દેશ-વિદેશ
News of Friday, 4th May 2018

તમે જા ણો છો?

અંધારામાં આગિયા ચમકતા કેમ દેખાય છે?

તમે જોયુ હશે કે આગિયા રાત્રે ચમકતા જોવા મળે છે. આવુ એક રાસાયણીક ક્રિયાના કારણે થાય છે. આગિયાના પેટમાં લુસિફેરિન નામનું રસાયણ હોય છે. જે ઓકિસજનના સંપર્કમાં આવતા એક રાસાયણીક ક્રિયા થાય છે. જેનાથી આગિયાનું પેટ ચમકતુ દેખાય છે. આ પ્રકાશને બાયોલુમિનેસેંસ કહેવામાં આવે છે. આગિયા સિવાય અન્ય કીટાણુમાં પણ આવા ગુણ હોય છે.

(9:26 am IST)