દેશ-વિદેશ
News of Thursday, 4th March 2021

ઇથોપિયામાં કોરોના વાયરસના નવા 1161 કેસ સામે આવતા લોકોમાં દોડધામ

નવી દિલ્હી: ઇથોપિયામાં છેલ્લા 24 કલાકની અંદર કોવીડ 19ના 1161 કેસ સામે આવ્યા હોવાનું માલુમ પડી રહ્યુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બુધવારના રોજ સાંજ સુધીમાં દેશમાં કોરોના વાયરસની કુલ સંખ્યા વધીને 1,61,974 એ પહોંચી ગઈ છે. આ અવધિમાં 5 મૃત્યુ થયા પછી મૃતક લોકોની સંખ્યા 2391 એ પહોંચી ગઈ છે.

      સ્થાનિક સંહાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 24 કલાકમાં પૂર્વી આફ્રિકી દેશમાં 364 લોકો સાજા થઇ ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે.આ પછી ઈથોપિયામાં હજુ લગભગ 23138 ઘટના થઇ હોવાનું માલુમ પડી રહ્યું છે જેમાંથી 398 લોકોની સ્થિતિગંભીર હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(4:50 pm IST)