News of Monday, 4th March 2019
અફઘાનિસ્તાનમાં પૂરના કારણે મ્રુતકઆંક વધીને 20એ પહોંચ્યો
નવી દિલ્હી: અફઘાનિસ્તાનના દક્ષિણી વિસ્તારમાં અચાનક આવેલ પૂરના કારણે ઓછામાં ઓછા 20 લોકો મોતને ભેટ્યા છે સંયુક્ત રાષ્ટ્ર માનવીય ઘટનામાં કાર્યાલય દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે કે અચાનક આવેલ આ પૂરના કારણે તાત્કાલિકની આવશ્યકતા જણાઈ રહી છે અને આ કારણે 20 લોકો મોતને ભેટ્યા છે જેમાં બાળકોનો પણ સમાવેશ થઇ રહ્યો છે. 30 કલાકમાં આ વિસ્તારમાં કુલ 97 મીલીમીટર વરસાદ થયો હોવાનું જણાઈ રહ્યું છે.
(6:22 pm IST)