દેશ-વિદેશ
News of Monday, 4th February 2019

ઇરાકમાં ઈરાની શ્રદ્ધાળુ પર ગોળીબારીની ઘટના

નવી દિલ્હી: ઇરાકમાં થયેલ ગોળીબારીની ઘટનામાં સાત ઈરાની શ્રદ્ધાળુ ઘાયલ થયા છે જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે મહિલાની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે બધા ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાસ્થળ પર ઘણાબધા સુરક્ષાબળના સભ્યો પણ ઉપસ્થિત હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ હુમલાની જવાબદારી હજુસુધી કોઈપણ સંગઠન દ્વારા લેવામાં આવી નથી.

(5:16 pm IST)