News of Thursday, 4th January 2018
અમેરિકા:બરફની નદી પર દોડતા શખ્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
નવી દિલ્હી:નવા વર્ષની શરૂઆતની સાથેજ અમેરિકામાં હદય કંપી જાય એવી ઠંડી શરૂ થઇ ગઈ છે એવામાં ઠંડીના કારણે જ્યાં રસ્તા પર બરફ જામી ગયા છે ત્યાં સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ બરફના કારણે જમીન પર નદીમાં સ્કેટિંગ કરતો નજરે પડી રહ્યો છે.આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો છે.
(8:03 pm IST)