દેશ-વિદેશ
News of Thursday, 4th January 2018

નાઇજીરિયામાં બોકોહરામ દ્વારા 31 લોકોનું અપહરણ

નવી દિલ્હી: ઉત્તર પૂર્વ નાઈજિરિયાથી ઓછામાં ઓછા 31 લાકડાંકાપનાર ગૂમ થઇ ગયા છે ત્યારબાદ જાણવા મળી રહ્યું છે કે બોકોહરામના આતંકવાદીઓએ તેમને લાપતા કરી લીધા છે મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આમની પહેલા આ ક્ષેત્રમાં સૈન્ય છાવણી પર થયેલ હુમલામાં 30 થી વધારે સૈનિકો ગૂમ થઇ ગયા હતા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગૂમ થયેલ કઠિયારામાં બધા મોટાભાગે 20 વર્ષ આસપાસના છે.

(8:03 pm IST)