દેશ-વિદેશ
News of Thursday, 4th January 2018

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ પોતાના મિત્રો માટે, નવા વર્ષની ઉજવણી માટે, એક સ્પેશિયલ ડીશ રાંધતા દર્શાય છે. આ વિડીયો સચિનના ચાહકોમાં ભારે ધૂમ મચાવી રહ્યો છે, તો આપ પણ માણો એ વિડીયો...

(3:16 pm IST)