દેશ-વિદેશ
News of Wednesday, 3rd January 2018

આ મહિને 150 વર્ષમાં પહેલી વખત જોવા મળશે 'વાદળી ચંદ્ર'

નવી દિલ્હી: મહિનાની 31મી તારીખે દુર્લભ પૂર્ણ ચંદ્રગ્રહણ થવાનું છે જેમાં મહિનામાં 2 વાર પૂનમ આવશે, 'બ્લુ મુન' એટલે કે વાદળી ચંદ્ર કહેનાર નજારો 150 વર્ષ પછી જોવા મળવાનો છે. વર્ષ 2018 નું પહેલું ગ્રહણ હશે. ભારતીય ઉપમહાદ્રિપ,પશ્ચિમ એશિયા એન પૂર્વ યુરોપમાં ચંદ્રના ઉદયના પહેલા નજારો જોવા મળશે, મધ્ય તથા પૂર્વી એશિયા, ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના મોટા ભાગના વિસ્તારમાં નજારો રાત્રે આકાશમાં ચંદ્રનું ગ્રહણ નિહાળી શકાશે.પૂર્ણ ગ્રહણ 77 મિનિટ સુધી રહેશે.ગ્રહણ બીજી વાર 31 ડિસેમ્બર 2028 અને 31 જાન્યુઆરી 2037માં જોવા મળશે.

(7:03 pm IST)