દેશ-વિદેશ
News of Wednesday, 3rd January 2018

તુર્કીનું અનોખા પ્રકારનું ગામ: જ્યાંની મહિલા માત્ર સમજે છે સિટીની ભાષા

નવી દિલ્હી: દુનિયામાં એક એવું પણ ગામ છે જ્યાંની મહિલાઓ માત્ર સિટીનો અવાજ સાંભળીને તમને જવાબ આપશે. ગામ તુર્કીમાં આવેલું છે જેનું નામ  કૂસકો છે જ્યાં ના લોકો એક બીજાને બોલાવવા માટે સિટીનો ઉપયોગ કરે છે. તમે વિચાર તા હસો કે સીટી ની ભાષા લોકો કેવી રીતે એક બીજાને બોલાવતા હશે. લોકોએ સિટીમાં બધાના નામ અલગ અલગ રીતે બોલે છે. અહીંયા અંદાજે 10000થી પણ વધુ લોકો ભાષાઓ ઉપયોગ કરે  છે. ભાષાને પક્ષી ભાષા નામ આપવામાં આવ્યું છે.ગામના લોકોને ભાષા તેમના પૂર્વજો પાસેથી મળી છે.

(7:04 pm IST)