દેશ-વિદેશ
News of Wednesday, 3rd January 2018

પેરૂઃ મેદાની દરિયાકિનારે બસ ખાબકીઃ૪૬ના મોત

પેરૂમાં રાજધાની લીમાથી ૭૦ કિમી દૂર પાસામાયોમાં ૫૦થી વધુ લોકોને લઈને જતી બસ મેદાની દરિયાકિનારે ખાબકી : ૪૬ના મોત : બચાવ અભિયાન શરૃઃ ૬ લોકોને બચાવાયા : 'ડેવિલ્સ કર્વ' નામના કુખ્યાત હાઈવે પર થયો અકસ્માત

(3:54 pm IST)