દેશ-વિદેશ
News of Wednesday, 3rd January 2018

બાર્બેકયુ ગ્રિલમાં મળ્યો અજગર

ઓસ્ટ્રેલિયાના કવીન્સલેન્ડમાં રહેતા એક પરિવારે ન્યુ યરની પાર્ટી મનાવવા માટે ઘરે મિત્રોને બોલાવ્યા અને તેમને હોટ બાર્બેકયુ સર્વ કરવા માટે બાર્બેકયું ગ્રિલ મશીન ખોલ્યુ, પણ તેમના આશ્ચર્ય વચ્ચે ગ્રિીલ મશીનમાં એક અજગર બેઠેલો હતો એથી તેમણે તાપ્કાલીક વનખાતાના અધિકારીઓને બોલાવવા પડયા હતા. આ અજગરને અધિકારીઓએ કાઢયો અને જંગલમાં છોડી મુકયો હતો.

(3:53 pm IST)