દેશ-વિદેશ
News of Wednesday, 3rd January 2018

ન્યુયોર્ક થરથરે છે

અમેરિકામાં હાંજા ગગડાવી નાખે એવી ઠંડી પડી રહી છે. ન્યુયોર્કમાં ગઇ કાલે માઇનસ ૬ ડિગ્રી તાપમાન હતું. ઠંડીને કારણે શહેરના એક ફુવારાનું પાણી પણ થીજી ગયું હતું.

(3:53 pm IST)