દેશ-વિદેશ
News of Tuesday, 3rd December 2019

અલગ-અલગ રૂમમાં સૂવે છે ટ્રમ્‍પ અને એમના પત્‍ની મેલાનિયાઃ પુસ્‍તકમાં દાવો

       ફ્રી મેલાનિયાઃ ધ અન ઓથોરાઇઝડ બાયોગ્રાફી નામના પુસ્‍તકમાં દાવો કરવામાં આવ્‍યો છે કે અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમપ અને તેમના પત્‍ની મેલાનિયા ટ્રમપ અલગ-અલગ બેડરૂમમાં સુવે છે.

        પુસ્‍તકમાં એ પણ દાવો કરવામાં આવ્‍યો છે કે મેલાનિયાને શંકા હતી કે મોડલીંગના સમયની એમની ન્‍યૂડ તસ્‍વીરો લીક થવામાં ટ્રમ્‍પના સલાહકાર રોજર સ્‍ટોનનો હાથ હતો.

(11:15 pm IST)