દેશ-વિદેશ
News of Tuesday, 3rd December 2019

ઇન્ડોનેશિયામાં સરકારનો અનોખો આદેશ: થઇ રહી છે બાબુઓને બદલે રોબોને લાવવાની તૈયારી

નવી દિલ્હી :ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ સરકારી એજન્સીઓને આદેશ કર્યો છે કે તેઓ ૨૦૨૦માં સરકારી અધિકારીઓની બે રેન્કને હટાવી તેમના કામ માટે આર્િટફિશિયલ ઇન્ટેલિજન્સને રાખવામાં આવે. પગલાંને બાબુશાહીને ઓછી કરવાના પ્રયાસરૂપે જોવામાં આવે છે કેમકે તેને કારણે દેશમાં થતો રોકાણમાં નુકસાન થઈ રહ્યું છે.

                                ઇન્ડોનેશિયાના સત્તારૂઢ મોરચામાં જે રાજકીય પક્ષો છે, તેમનો સંસદની ૭૪ ટકા બેઠકો પર કબજો છે. કારણથી સરકાર માટે બિલને પસાર કરવું આસાન છે. વિડોડોએ સરકારના પૂર્વાનુમાનને દોહરાવ્યા, જે મુજબ વૈશ્વિક આર્થિક મંદીની વચ્ચે ઇન્ડોનેશિયાની અર્થવ્યવસ્થા વર્ષે .૦૪થી .૦૫ ટકા વધશે. જો કે રફતાર પહેલાંથી નિર્ધારિત કરાયેલા . ટકાના દરના લક્ષ્યાંકથી ઓછી છે.

(6:35 pm IST)