News of Saturday, 3rd November 2018
બિલ ગેટસએ શેયર કરી કંન્ડોમ વાળી કેપ પહેરેલ પોતાના પિતાની ફોટો
માઇક્રોસોફટના સહ સંસ્થાપક બિલ ગેટસ એ પોતાના ૯ર વર્ષના પિતા બિલ ગેટસ સિનીયરની એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી જેમાં એમણે કંડોમથી બનેલી બેરીબોલ ટોપી પહેરેલી છે. એમણે લખ્યું કે તેમના પિતાને ભેટમા આ ટોપી થાઇલેન્ડના 'કોન્ડોમ કીંગ' ના નામથી મશહુર સામાજીક મેચાઇ વિરાવૈધએ આપી હતી. (૩૭.૫)
(1:18 pm IST)