દેશ-વિદેશ
News of Wednesday, 3rd October 2018

આ કામ માટે પાકિસ્તાન પૈસા ભેગા કરી રહ્યું છે

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી) અને પાકિસ્તાન કાઉન્સિલ ઑફ રિસર્ચ ઇન વૉટર રિસોર્સીઝ (પીસીઆરડબલ્યૂઆર) અનુસાર પાકિસ્તાન 2025થી સંપૂર્ણપણે દુકાળની ઝપેટમાં આવી જશે. પાકિસ્તાને છેલ્લા 48 વર્ષમાં એક પણ ડેમ બાંધ્યો નથી. આ કારણે હવે તેઓ દિઅમેર-ભાશા અને મોહમંડ ડેમ ફંડ-2018' નામથી એક બૅન્ક એકાઉન્ટ ખોલી પૈસા એકત્ર કરી રહ્યું છે.

(5:35 pm IST)