દેશ-વિદેશ
News of Wednesday, 3rd October 2018

યોગ્ય માત્રામાં પાણી પીવાના છે અનેક ફાયદા:શરીરમાં ખુબ મહત્વ

માનવ શરીરમાં પાણીનું ઘણું મહત્વ રહેલુ છે. પાણી શરીરના અંગોની રક્ષા કરે છે તેમજ કોશિકાઓ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કરે છે. દરરોજ સવારે ઉઠતા વેતથી લઈ સાંજ સુધી યોગ્ય માત્રામાં પાણી પીવાના અનેક ફાયદોઓ રહેલા છે.

 યોગ્ય માત્રામાં પાણી પીવાથી વજન ઘટે છે. શરીરમાં યોગ્ય રીતે બ્લડ સર્ક્યુલેશન થાય છે. તનાવ ઓછો થાય છે. તેમજ ત્વચા માટે પણ લાભકારી છે.   

(1:00 pm IST)