દેશ-વિદેશ
News of Monday, 3rd September 2018

ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું સમુદ્રી સૈન્ય અભ્યાસ શરૂ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું સમુદ્રી સૈન્ય અભ્યાસ શરૂ થઇ ગયો હતો રવિવારના રોજ શરૂ થયેલ આ કાકડ નામનું સૈન્ય અભ્યાસ 15 સપ્ટેમ્બર સુધી ચાલશે તેમના ભારત અને ચીન સહીત 27 દેશોની નૌસૈના ભાગ લેશે તેમાં 23 જહાજ,21 વિમાન અને ત્રણ હજારથી વધારે નૌસૈનિક જોડાશે ભારતે આધુનિક હથિયારોથી સહ્યાદ્રી યુદ્ધપોતને તેમાં ભાગ લેવડાવમાં માટે મોકલી દીધા છે અભ્યાસ શરૂ થતા ઓસ્ટ્રેલિયાઈ નૌસૈના રિયર એડમિરલ જોનાથન મીડને માનવ તસ્કરી તેમજ સમુદ્રી લુટેરોંથી સુરક્ષા માટે આવજાહી પર જોર દેવામાં આવ્યું છે.

(3:44 pm IST)