દેશ-વિદેશ
News of Friday, 3rd August 2018

દુનિયાની સૌથી ખતરનાક હોટલ આવેલી છે 1300 ફુટ ઊંચાઈ પર

 

સાઉથ અમેરિકાના પેરૂના સૈક્રેડ વેલી પર બનેલી સ્કાઈલોજ હોટલને દુનિયાની સૌથી ખતરનાક હોટલ માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે  હોટલ 1300 ફૂટ ઉંચા પર્વત પર લટકેલી છે. જેમાં રહેવું ઘણું ખતરનાક સાબિત થઈ શકે છે.

  અહીં સુધી પહોંચવા માટે 1300 ફૂટ મેટલની સીઢી કે જીપ લાઈનનો ઉપયોગ કરવો પડે છે. હોટલમાં એક દિવસ ભાડુ 20 હજાર રૂપિયા છે.

(9:23 pm IST)