News of Thursday, 3rd May 2018
ચીનના બે પ્રાંતોમાં વધતા પ્રદુષણને લઈને નવી પરિયોજના પર રોક લગાવવામાં આવી
નવી દિલ્હી:ચીનમાં સતત વધતા પ્રદુષણ અને તેને રોકવા માટે સરકારી એજન્સીઓની નાકામયાબીને જોઈને સરકારે બે પ્રાંતોમાં નવી પરિયોજનાઓ મંજૂરી આપી દેવા માટે મનાઈ કરી દીધી છે આ બે પ્રાંતોમાં ઘણા શહેરોના પ્રશાસન પર ગયા વર્ષની હવાની ગુણવતામાં સુધારો લાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે જેને પુરા કરવામાં તે પાછળ રહી ગયા છે.
(6:31 pm IST)