દેશ-વિદેશ
News of Saturday, 3rd March 2018

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની મહિલા ગૂમ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં એક ભારતીય મૂળની મહિલા લાપતા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.પોલીસે આ મહિલાની શોધ કરવા માટે જનતાને મદદની અપીલ કરી છે.આ મહિલાનું નામ એંજીલા પાલ છે અને તેને વિક્ટોરિયામાં મેં 1984માં જોવામાં આવી હતી ત્યારે તે 60 વર્ષની હતી પોલીસનું કહેવું છે કે ભારતીય મૂળની આ મહિલા 1973માં ટુરિસ્ટ વિઝા પર  એક મહિના માટે ઓસ્ટ્રેલિયા આવી હતી અને અહીંયા ગેરકાયદેસર રીતે વસવાસ કરી રહી હતી.

(8:41 pm IST)