દેશ-વિદેશ
News of Saturday, 3rd February 2018

ઈરાનમાં બુરખો ન પહેરવાના મામલે 29 મહિલાઓની ધરપકડ

નવી દિલ્હી: ઈરાનમાં બુરખો ન પહેરવાના કારણે  મહિલાઓનો વિરોધ વધતો જ જઈ રહ્યો છે મહિલાઓ રસ્તા પર આવીગઈ છે અને પોતાના બુરખા ઉતારીને ફેંકી ને વિરોધ કરી રહી છે તેહરાન પોલીસે 29 મહિલાઓની ધરપકડ કરી છે જે બુરખો પહેર્યા વગર સાર્વજનિક જગ્યાઓ પર ફરી રહી હતી.અમેરિકાના રાજ્ય વિભાગે આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે.

(5:46 pm IST)