દેશ-વિદેશ
News of Saturday, 3rd February 2018

બ્રાજિલના પૂર્વ રાષ્ટ્રપતિનો પાસપોર્ટ જપ્ત કરવાનો નિર્ણય કોર્ટે રદ કર્યો

નવી દિલ્હી: બ્રાજિલની એક અદાલતે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ લુઈઝ ઇનકિયો  લુલા ડી સિલ્વનો પાસપોર્ટ જપ્ત કરી લેવાના નિર્ણયને રદ કરીને તેમનો પાસપોર્ટ પરત કરી દીધો છે સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ન્યાયાધીશ બ્રુનો અપોલિનારીયોએ શુક્રવારના પાસપોર્ટ જપ્ત કરવાનો નિર્ણય ફેરવી નાખ્યો છે.10મી સંઘીય અદાલતના નયાયાધીશ  રિકાડો  લેટેએ  25 જાન્યુઆરીના પાસપોર્ટ જપ્ત કરવાનો નિર્ણય આપ્યો હતો પરંતુ આ નિણર્ય પર વધુમાં વાત કરતા જણાવ્યું છે કે લુલા એ દેશોમાં જઈ શકે છે જેની સાથે બ્રાજીલ પ્રત્યાર્પણ નથી કરી શક્યું.

 

(5:46 pm IST)