દેશ-વિદેશ
News of Tuesday, 2nd July 2019

ફિલીપીંસમાં 5.9ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: મધ્ય ફિલીપીંસમાં મંગળવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રિક્ટર પૈમાના પર તેમની તીવ્રતા 5.9ની આંકવામાં આવી છે સમાચાર એજ્નસીદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પુરી સમર પ્રાંતની રાજધાની બોરોગન સિટીમાં પણ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. ભૂકંપનું કેન્દ્ર લીલા શહેરથી 41 કિમિ દક્ષિણ પૂર્વમાં 551 કિમીની ઊંડાઈમાં હતું.

(5:44 pm IST)