દેશ-વિદેશ
News of Tuesday, 2nd June 2020

આઝાદીમાં ડૂબકી

 થાઇલેન્ડમાં ગઇ કાલથી કોરોનાને કારણે લાદવામાં આવેલા કેટલાક નિયંત્રણો હટાવી લેતા લોકો મોટી સંખ્યામાં દરિયાકિનારે ઉમટી પડયા હતા. પટાયાના બીચ પર દરિયાના પાણીમાં નહાવાની મજા એક પરિવારે લીધી હતી.

(2:39 pm IST)