દેશ-વિદેશ
News of Saturday, 2nd March 2019

તાલિબાન આતંકવાદીઓ સાથે સંઘર્ષ: 40 સૈનિકના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના હેલમંદ પ્રણમતાં શુક્રવારના રોજ રાત્રીના સમયે સૈન્ય જગ્યા પર સુરક્ષાબળો અને તાલિબાન આતંકવાદીઓ વચ્ચે થયેલ સંઘર્ષમાં ઓછામા ઓછા 40 સૈનિકો મોતને ભેટ્યા છે જયારે ઘણાબધા સૈનિકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે સ્થાનિક સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સંઘર્ષ રાત્રીના સમયે શરૂ થયો હતો અને તાલિબાન આતંકવાદીઓએ શોરાબ વિસ્તારમાં અફઘાની સેના પર હુમલો કર્યો હતો.

(6:40 pm IST)