News of Thursday, 2nd January 2020
ઇઝરાયલમાં પ્રાચીન પિગી બેંકથી મળ્યા ૧ર૦૦ વર્ષ જૂના સોનાના સિકકા
ઇઝરાયલમાં પુરાતત્વવિદોને ૧ર૦૦ વર્ષ જૂના સોનાના સિકકા એક પ્રાચીન પિગી બેંકમાં રાખેલા મળ્યા છે. જે ઇસ્લામના શરૂઆતી સમયના અને બેહદ દુર્લભ છે.
આમાં એક સિકકો ખલીફા હારૂન-અલ-રશીદના સમયનો છે જેના ઉપર અરેબિયન નાઇટસની વાર્તાઓ લખાયેલી હતી. પુરાતત્વવિદોના અનુસાર આ સિકકા કોઇ કુમ્હારની પોતાની બચતના રહ્યા હશે.
(10:29 pm IST)