દેશ-વિદેશ
News of Thursday, 2nd January 2020

લેબનાને ઇરાક પર અમેરિકાના હુમલાની નિંદા કરી

નવી દિલ્હી: લેબનાને ઇરાક પર અમેરિકાના હુમલા અને બગદાદમાં અમેરિકાના દૂતાવાસ પર હુમલાની નિંદા કરી છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  લેબનાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તે ઇરાકમાં અમેરિકાના હુમલા અને બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર હુમલાની નિંદા કરી છે. મંત્રાલયે જણાવ્યું છે કે તે આશા રાખે છે કે ઇરાકની સંપ્રભુતા અને બને દેશો વચ્ચે રાજનયિક સંબંધોના સિદ્ધાંતોનું પાલન કરતા તે ત્યાંથી ખુબજ ઝડપથી શાંતિ અને સુરક્ષાની આશા રાખે છે.

(6:02 pm IST)