દેશ-વિદેશ
News of Friday, 1st November 2019

ઉત્તર કોરિયાએ સુપર લાર્જ રોકેટ લોંન્ચરનું નવું પરીક્ષણ કર્યું

નવી દિલ્હી: ઉત્તર કોરિયાએ પોતાના સુપર લાર્જ મલ્ટીપલ રોકેટ લોંન્ચર સિસ્ટમનું નવું સફળ પરીક્ષણ કર્યું છે ત્યાંની એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દક્ષિણ કોરિયાની સેનાએ ગુરુવારના રોજ  જણાવ્યું છે કે તર કોરિયાએ દક્ષિણી પ્યોંગન પ્રાંતમાં ઓછી દુરીની બે મિસાઈલ પ્રક્ષેપિત કરી છે.

                    આ બને મિસાઈલનો લગભગ 370 કી.મીના અંતર પર નક્કી કરવામાં આવી છે જો આ  પરીક્ષણની પુષ્ટિ થાય છે તો પનદુબ્બી આધારિત મિસાઈલ ક્ષમતાથી કોરિયાઈ પ્રાયદ્વીપનું સૈન્ય સંતુલન બદલી જશે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(6:14 pm IST)