દેશ-વિદેશ
News of Friday, 1st November 2019

અમેરિકી ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય: ચીન નિર્મિત ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી: ચીની ઇલેક્ટ્રોનિક્સને લઈને અમેરિકી સુરક્ષા ચિંતાઓની વચ્ચે અમેરિકાના ગૃહ મંત્રાલયે પોતાના નિર્મિત ડ્રોનોની ઉડાન પર  પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી દીધી છે. અમેરિકી ગૃહ મંત્રાલયદ્વારા મળેલ માહિતી મુજબ   આ નિણર્ય લેવા માટેના કોઈ કારણ વિષે  હજુ સુધી માહિતી આપી નથી.

                મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીન નિર્મિત ડ્રોન તથા  ચીની નિર્મિત પૂજાવાળા ડ્રોનના ઉપયોગ પર  પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે  તેમજ હજુ સુધી કોઈ ખાસ કારણ વિષે માહિતી પ્રાપ્ત થઇ રહી નથી.

(6:12 pm IST)