News of Thursday, 1st November 2018
ભારતની ર૦૧૮-૧૯ માં ઇરાન પાસેથી લગભગ ૩૦ મિલિયન તેલ લેવાની યોજના હતી.
એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ભારતએ ર૦૧૮-૧૯ મા ઇરાન પાસેથી થનારી તેલની આયાતમાં લગભગ ત્રીજા ભાગનો કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. જેને કારણે અમેરિકા ઇરાન પ્રતિબંધોથી ભારતને રાહત આપવા માટે રાજી થયેલ છે.
(12:05 am IST)