દેશ-વિદેશ
News of Monday, 1st October 2018

અમેરિકાના જેમ્સ પી એલિસન અને જાપાનના ત્સુકુ હોંજાને મેડીસીનમાં નોબેલ

નવી દિલ્હી: કેન્સરની સારવારમાં ક્રાંતિકારી ફેરફાર લાવવા માટે વર્ષ 2018નો મેડિસિન ઓબેલ અમેલરીકાના જેસં પી એલિસન અને જાપાનના ત્સુકુ હોંજોના આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જો કે આ વર્ષે સાહિત્યના નોબેલ પુરસ્કારને ન આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. છેલ્લા 75 વર્ષમાં પહેલી વખત સાહિત્યમાં નોબેલ પુરસ્કાર ઔપ નહીં આવે. સ્વીડનમાં સાંસ્કૃતિક ક્ષેત્રના નામી ચેહરા તરીકે જાણીતા ફ્રાન્સિસ નાગરિક જયકલવાઉ રિનોલ્ટ યૌન આરોપો અને વીટ્રીય ગુનાના લીધે એકેડમીની છબી ખરાબ થઇ છે.આથી આ વર્ષે સાહિત્યનો નોબેલ ન આપવાની જાહેરાત થઇ છે.

(6:01 pm IST)