દેશ-વિદેશ
News of Saturday, 1st August 2020

કોલંબિયામાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતા 6 ના મૃત્યુ: ત્રણ ફસાયા

નવી દિલ્હી:કોલબિયાંમાં એક કોલસાની ખાણમાં વિસ્ફોટ થતા 6 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય ત્રણ લોકો અંદર ફસાઈ ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

      કોલંબિયાઈ બ્રોડકાસ્ટર લા એફએમએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે   શ્વાસ રૂંધાઇ જવાના કારણોસર 6 લોકોના મૃત્યુ નિપજ્યા છે જયારે અન્ય ત્રણ શ્રમિકો હજુ અંદર ફસાઈ ગયા છે તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

(5:06 pm IST)