દેશ-વિદેશ
News of Wednesday, 1st August 2018

અફઘાનિસ્તાનમાં ધમાકાથી 11ના મોત

નવી દિલ્હી: પશ્ચિમી અફઘાનિસ્તાનમાં મંગળવારના રોજ રસ્તા પર થયેલ બૉમ્બ વિસ્ફોટની ઝપેટમાં એક બસ આવી ગઈ હતી જેના કારણે 11 લોકો મોતને ભેટ્યા છે અફઘાનિસ્તાનની અધિકારીઓ દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે કે પૂર્વી અફઘાનિસ્તાનના જલાલાબાદમાં બોંબ  ધમાકા અને બંદૂકધારીઓએ કરેલ હુમલામાં શહેરમાં અફડાતફડી મચી જવા પામી છે અને આ હુમલામાં 11 લોકોના મોત નિપજ્યા છે.

(6:58 pm IST)