દેશ-વિદેશ
News of Friday, 1st June 2018

ડેન્માર્કમાં બુરખા પર પ્રતિબંધ :કાયદાનો 1 ઓગસ્ટથી અમલ

આ કાયદાનો ભંગ કરનારને 157 ડોલર એટલે કે લગભગ 10,500નો દંડ થશે

 

ડેનમાર્કે મહિલાનો સંપૂર્ણ ચહેરો ઢાંકતા બુરખાઓ પર પ્રતિબંધ લાદતો કાયદો 1 ઓગસ્ટથી અમલમાં આવશે. યુરોપિયન સંઘના અન્ય રાષ્ટ્રોમાં પણ પ્રકારના પ્રતિબંધ લાગુ છે. ગુરુવારે 30 વિરુદ્ધ 75 મતોથી પ્રસ્તાવ પસાર થયો હતો. જો કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરશે તો 157 ડોલર એટલે કે લગભગ રૂ. 10,500નો દંડ થશે. કાયદામાં મુસ્લિમ મહિલાઓનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.

(11:39 pm IST)