દેશ-વિદેશ
News of Friday, 1st June 2018

સાઉથ આફ્રિકામા શાળામાં વિદ્યાર્થિનીનો ન્યૂડ ડાન્સનો વિડીયો વાયરલ થતા બબાલ

નવી દિલ્હી : સાઉથ આફ્રિકામાં એક ટીનએજ યુવતી સિંગિંગ અને ડાન્સિંગ સ્પર્ધા દરમિયાન કપડાં ઉતારીને ડાન્સ કરી રહી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સરકાર અને પરંપરાવાદીઓ વચ્ચે મતભેદ સર્જાયો હતો સરકારે આયોજકોને કડકાઈથી સમજાવીને તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો એક બયાનમાં રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે સ્ટેજ પર ટીનએજ છોકરીના આ પ્રકારના ડાન્સની અમે નિંદા કરીએ છીએ.

(6:46 pm IST)