દેશ-વિદેશ
News of Friday, 1st June 2018

ભારતવંશી અમેરિકી બાળકે જીત્યો નેશનલ સ્પેલિંગ બી પુરસ્કાર

નવી દિલ્હી: અમેરિકામાં ભારતીય મૂળના એક અમેરિકી બાળકે પ્રતિષ્ઠિત સ્કાઈપ્સ નેશનલ સ્પેલિંગ બી નો ખિતાબ જીત્યો છે કોઈનોનીયાની સાચી ઓળખ કરીને આ 14 વર્ષીય બાળક કાતક નૈમ્માની આ પુરસ્કારનો હકદાર બન્યો છે તેમને લગભગ 42000 ડોલર રોકડા અને ખુબજ પુરસ્કાર હાસિલ કર્યા છે કોઈનોનીયાનો અર્થ ઈસાઈ સમાજવાદ અથવા લિંગ થાયછે.

 

(6:45 pm IST)