દેશ-વિદેશ
News of Friday, 1st June 2018

આઇસક્રીમ, બટર, પીત્‍ઝા, કેક જેવી ચીજો કેવી રીતેતળાય એની તસ્‍વીરો ઇન્‍સ્‍ટાગ્રામપર છે હોટ ફેવરિટ

નવી દિલ્‍હીતા ૦૧ : આમ તો ડીપ ફ્રાય કરેલી ડીશ હેલ્‍થ માટે સારી નથી ગણાતી, પરંતુ દુનિયામાં કેટલાક ફ્રાઇડ-ફુડના પ્રેમીઓ છે જેમને દરેક ચીજો તળવાનો શોખ શોય છે. ેજે ચીજને તળવાનો આપણેવિચાર પણ જ કરી શકીએ એવી ચીજો કેવી રીતેતળાય એવી વિડિયો કિલપ્‍સ અને તસ્‍વીરોથી ઇન્‍સ્‍ટાગ્રામના અનેક  અકાઉન્‍ટસ ઉભરાઇ રઅ્‌યા છે. બટર,ચીઝકેક, માવાકેક, આઇસ્‍ક્રીમ, પીઝાપ ઓરિયો, બિસ્‍કિટ કે ચોકલેટ જેવી તીજોને કેવી રીતે તળવાની એની વિડીયો-સ્‍કલપ અને તસ્‍વીરો ઇન્‍સ્‍ટાગ્રામ પર આસાનીથી મળી જાય છે. તાજે જો થતુ હોય કે આવી તસ્‍વીરો જોવામાં કોને રસપડતો હશે? તો ઇન્‍સ્‍ટાગ્રામનું એનેલિસિસ કહે છે કે દર મહિને લગભગ ૧૧૦૦ લોકો આવી અળવીતર તળેલી ચીજોની સર્ચ કરતા હોય છે.

 

(4:51 pm IST)