દેશ-વિદેશ
News of Friday, 1st June 2018

૧૦ તોલા સોનાના અસ્ત્રથી દાઢી કરતો સાંગલીનો નાઇ રાતોરાત ફેમસ થઇ ગયો

મુ૦બઇ તા ૦૧ : પહેલાના જમાનામાં રાજાઓ સોના-ચાંદીના વાસણોમાં જમતા હવે એવો વિચાર પણ કોઇને ન  આવે જોકે મહારાષ્‍ટ્રના સાંગલી શહરેમાં જાઓ તો તમને સોનાના અષાાથી દાઢી કરાવવાનો મોકો મળી શકેએમ છે. વાત એમ છે કે રામચંન્‍દ્‌ કાશિદ નામનો વાળંદ સોનાનો અઅસ્ત્ર વાપરેછે. આ અષાો ૧૮ કેરેટના સાડા દસ તોલા ગોલ્‍ડનો બનેલો છે. પુણેના એક સોની પાસે રામચંદ્‌એ ખાસ ઓર્ડર આપીને એ બનાવડાવ્‍યો છે. એનો રામચંન્‍દ્રને ખુબ ફાયદો થઇ બહ્યો  છે. વીસ દિવસની મહેનતથી સાડાત્રણ લાખ રૂપિયાના ખર્ચે બનેલો મહામૂલો અષાો જોવા અને એનાથી દાઢી કરાવવા માટે લોકો આ સૈલોમાં ઉમટી રહ્યા છે. રામચંદ્રનું કહેવું છે કે મારે કંઇક અલગ કરવુ હતુ. એવુ કે જેનાથી મારૂ અને મારા પિતાનું નામ લોકોમાં ચર્ચાતું થઇ જાય. મેં ગ્રાહકોને કંઇક હટકે અનુભવ આપવાનું વિચાર્યું શેવિંગમાં જો સોનાના અષાાથી થતી હોય તો

(4:06 pm IST)