News of Monday, 1st April 2019
અમેરિકામાં હેલીકૉપટર દુર્ઘટનામાં 2 પાયલોટના મોત
નવી દિલ્હી:અમેરિકાના એરિજોનામાં યૂમા નજીક હેલીકૉપટર દુર્ઘટનામાં બે મરીન ક્રોપ્સ પાયલોટના મોત નિપજ્યા છે અમેરિકી મરીન ક્રોપ્સ એયર સ્ટેશને આપેલ માહિતી મુજબ આ વાત જાણવામાં આવી રહી છે. શનિવારની રાતે યૂમા નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી આ ઘટના અંગે હજુ પણ તપાસ ચાલી રહી છે.
(6:32 pm IST)